એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ઘઉં માં લાંબી ડુંડી મેળવવા કરો આ ઉપાય !
ખેડુત ભાઈઓ, ઘઉં એ મુખ્ય ધાન્ય પાક માંથી એક પાક છે. તેના સારા પાક વિકાસ અને ઉત્પાદન માટે યોગ્ય સમયે પ્રમાણસર ખાતર અને પીયત વ્યવસ્થાપન કરવું જરૂરી છે. ઘઉંના પાક માં લાંબી અને ગુણવત્તાવાળી કંઠી મેળવવા માટે દ્રાવ્ય ખાતર 13:00:45 @1 કિલો + સૂક્ષ્મ પોષકતત્ત્વો @ 250 ગ્રામ પ્રતિ 200 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.