AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ઘઉં માં માથાભારે બે રોગ નો થશે નાશ તો ઉત્પાદન છપ્પડ ફાડ !
નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે જાણીશું ઘઉં ના પાકમાં આવતા મુખ્ય બે રોગ વિશે ! ખરેખર તો ખેડૂત મિત્રો ઘઉં ના પાકમાં જંતુનાશક કે ફુગનાશક દવાઓ ની જરૂરિયાત પડતી નથી પરંતુ વિપરીત વાતાવરણ ભેજ વાળું વાતાવરણ અને માવઠા જેવી પરિસ્થિતિ ને કારણે ઘઉં ના પાકમાં મુખ્ય બે રોગ જેમાં એક છે ઘઉં ના દાણા પર આવતો કાળી ટપકી નો રોગ અને બીજો છે બદામી ગેરુ નો રોગ. તો ચાલો જાણીયે આ રોગ ના લક્ષણો અને તેનું અસરકારક નિયંત્રણ જાણવા માટે આ વિડિઓ અંત સુધી જુઓ. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
29
10