AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ઘઉં માં બીજ માવજત નું મહત્વ
🌱હાલ માં ઘણા બધા ખેડૂત મિત્રો ઘઉં ના પાક ની વાવેતર કરી રહ્યા છે. શરૂઆત માં ઘઉં ના પાકમાં મૂળ નો સુકારો જોવા મળતો હોય છે જેને કારણે પાક નુકશાન થાય છે. આ સુકારા ને નિયંત્રણ કરવા માટે શું કરવું જોઈએ તે માટે આ વિડીઓ ને અંત સુધી ચોક્કસ થી જુઓ!!! 👍 સંદર્ભ :- Agrostar India ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
23
0
અન્ય લેખો