AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ઘઉં માં પિયત વ્યવસ્થાપન !
ખેડૂત મિત્રો, આજ ના વિડીયો માં જાણીશું કે ઘઉં માં કઈ અવસ્થા એ પાણી ખાસ આપવું જોઈએ જેથી વધુ ઉત્પાદન મળી શકે. શુ તમે આ અવસ્થા જાણવા માંગો છો તો જુઓ આ વીડિયો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
26
13