વીડીયોએગ્રોસ્ટાર ઇન્ડિયા
ઘઉં માં પિયત વ્યવસ્થાપન !
કટોકટી ની અવસ્થા દિવસો અવસ્થા ચુકી જવાથી ઉત્પાદન ઘટ મુકુટ મૂળ અવસ્થાએ 18-21 36.0 ફૂટ અવસ્થા 35-40 21 ગાભ અવસ્થાએ 50-55 20 ફૂલ અવસ્થાએ 62-65 25 દુધિયા દાણા અવસ્થાએ 75-80 9 પોક અવસ્થાએ 90-95 8.7 ઉપરોક્ત પિયતની કટોકટીની અવસ્થાઓ પૈકી કોઈ પણ એક અવસ્થાએ પિયત ચુકી જવાથી ઉત્પાદનમાં ઘટાડો થાય છે. દાણામાં પોટીયાપણું (સફેદ દાગ) નું પ્રમાણ ઘટાડવા અને ચળકાટ વધારવા માટે છેલ્લુ પિયત પોંક અવસ્થાએ આપી દેવું. ત્યાર બાદ પિયત આપવુ નહિ. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો. "
31
3
અન્ય લેખો