સલાહકાર લેખએગ્રોસ્ટાર ઇન્ડિયા
ઘઉં માં નીંદણ નિયંત્રણ !
👉 ખેડૂત મિત્રો, ઘઉં પાક નું મુખ્યત્વે વાવેતર થઇ ગયું જશે અથવા અંતિમ પડાવ હશે. ઘઉં માં નિયંત્રણ ન કરવામાં આવે તો પાક ઉત્પાદન પર અસર થાય છે. ઘઉં ના પાક માં સાંકડા અને પહોળા પાન ના નીંદણ ને નિયંત્રણ કરવા માટે કઈ નિંદામણનાશક અને કેટલાં પ્રમાણ માં ઉપયોગ કરવો જોઈએ સાથે કઈ વાતો નું રાખવું જોઈએ ધ્યાન જાણીયે એક્સપર્ટ સૂચન માં...! 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
21
9
અન્ય લેખો