વીડીયોPath Of Agriculture
ઘઉં માં ઉધઈ હમલો કરે એ પહેલાં જ કરો ખાત્મો !
👉ઘઉં પાક માં ઉધઈ ઘણું નુકશાન કરે છે, જે કદાચ આપણે સૌ નોંધ લેતા નથી. પણ તેના કારણે ઘણું નુકશાન થાય છે. તો આ ઉધઈ ને તમે ઘઉં વાવેતર વખતે જ કાળજી રાખશો તો ઘઉં ને શરૂઆત થી જ સુરક્ષિત રાખી શકો છો અને આ વિડીયો માં તમે ઉધઈ વિષે કેટલીક જાણી અજાણી વાતો પણ જાણશો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ક્લિક કરો ulink://android.agrostar.in/publicProfile?userId=558020
સંદર્ભ : Path Of Agriculture. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને શેર કરો.
26
14
અન્ય લેખો