ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ઘઉં ની બીની માવજત કરી નથી અને ઉભા પાક માં ઉધઇ આવી ગઈ ત્યારે શું કરશો?
👉 એક હેકટર પાકના વિસ્‍તાર માટે ફીપ્રોનીલ ૫ એસસી ૧.૬ લિટર અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૩ લિટર દવાને ૧૦૦ કિ.ગ્રા. રેતી/માટી સાથે મિશ્રણ કરી બરાબર ભેળવીને દવાની માવજત આપેલ રેતી/માટી ઘઉંના ઉભા પાકમાં પુંખી હળવુ પિયત આ૫વું અથવા પાણીના ઢાળીયા ઉપર લાકડાની ઘોડી મૂંકી તેમાં જે તે દવાનો ડબ્બો (જણાવેલ જથ્થો) ગોઠવી ટીપે ટીપે એક હેક્ટર વિસ્તારમાં પ્રસરે તે રીતે આપવી. આ ઉપયોગી માહિતીને 👍 લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
22
9
સંબંધિત લેખ