AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ઘઉં ના પાકમાં નિંદામણ નું નિયંત્રણ
🌾ઘઉંનું વાવેતર કરતા ખેડૂતો ની મુખ્ય સમસ્યા એટલે નિંદામણ.જે પાકમાં પ્રતિસ્પર્ધી બનીને પાકમાં નુકશાન પોંહચાડે છે.તથા પાક ઉત્પાદન પર પણ માઠી અસર થાય છે.તો ઘઉં ના પાક માં નિંદામણ ના સચોટ નિયંત્રણ માટે એગ્રોસ્ટાર લાવ્યું છે ખાસ દવા ફોગર. તો દવા ની વધારે માહિતી માટે વિડિઓ ને અંત સુધી ચોક્કસ થી જુઓ! 👍 સંદર્ભ :- Agrostar India ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર
36
1
અન્ય લેખો