વીડીયોDear Kisan
ઘઉં નહીં થાય પીળા, કરો આ ઉપાય !
ખેડૂત મિત્રો, હાલ એગ્રોસ્ટાર એપ પર ઘઉં કરતાં ખેડૂતોનો મુખ્ય પ્રશ્ન ઘઉં પીળા પડવાની સમસ્યા આવી રહી છે. ચિંતા ન કરો મિત્રો, આજે અમે તમને આના સંપૂર્ણં સમાધાન સાથે પાક માં વધુ કંઠી મેળવી વધુ ઉત્પાદન મેળવી શકાય તેના વિષે માહિતી મેળવશું, તો પછી ખેડૂત મિત્રો રાહ શેની જુઓ આ વિડીયો અને દૂર કરો ઘઉં માં આવતી પીળા પડવાની સમસ્યાને.
29
13