AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ યાંત્રિકીકરણInnovative Farmers
ઘઉં તથા અન્ય પાકની કાપણી બનશે હવે સરળ
👉ખેડૂતો માટે ઘઉં ના પાક વાવેતર પછી તેની કાપણી એક મોટો પ્રશ્ન રહેતો હોય છે.તો આજના વિડીયોમાં આપને જોઈશું અલગ-અલગ મીની થ્રેશર વિશે અને તે કઈ રીતે કરે છે કામ.તો વધુ માહિતી માટે વિડીયો અંત સુધી જુઓ. સંદર્ભ : Innovative Farmer આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
12
8