ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ઘઉં અને બટાકા પાક માટે નિંદામણનાશક !
ઘઉં અને બટાકા પાક માટે નિંદામણનાશક ! ઘઉં માટે ભલામણ નિંદામણનાશક અને તેનું પ્રમાણ ! ટેક્નિકલ નામ પ્રમાણ /હેક્ટર છંટકાવ સમય પિન્ડીમીથાલીન 30% EC 3.3 લીટર વાવણી બાદ, પાક અને નીંદણના અંકુરણ પહેલાં ૨,૪ – ડી ૫૮% એસએલ. 860 મીલી વાવેતર બાદ 30-35 દિવસે મેટસફ્યુરોન – મિથાઈલ ૨૦% ડબલ્યુપી 20 ગ્રામ વાવેતર બાદ 30-35 દિવસે ક્લોડીનાફોપ ૧૫ % + મેટસફ્યુરોન ૧ % વેપા 400 ગ્રામ વાવેતર બાદ 30-35 દિવસે બટાકા માટે ભલામણ નિંદામણનાશક અને તેનું પ્રમાણ ! મેટ્રીબ્યુજિન 70% 700 મીલી વાવણી બાદ, પાક અને નીંદણના અંકુરણ પહેલાં 👉ઉપર જણાવેલ નિંદામણ નાશક દવા ખરીદવા માટે ટ્રોલી પર ક્લિક કરો ulink://android.agrostar.in/productlist?sku_list=AGS-CP-136,AGS-CP-135,AGS-CP-575, AGS-CP-746,AGS-CP-798&pageName= 👉એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ક્લિક કરો ulink://android.agrostar.in/publicProfile?userId=558020 સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડુ મિત્રો ને અવશ્ય શેર કરો.
33
12
અન્ય લેખો