AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઘઉંમાં સારા વિકાસ અને સારી ફૂટ માટે
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ઘઉંમાં સારા વિકાસ અને સારી ફૂટ માટે
ઘઉંમાં સારા વિકાસ અને સારી ફૂટ માટે ૭૫ કિલો ૧૯:૧૯:૧૯ , ૨૫ કિલો યુરીયા અને ૨૫૦ ગ્રામ પોટેશિયમ હ્યુંમેટ ૯૫% એકર પ્રમાણે વાવેતરના ૧૫ દિવસ પછી આપવું.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.
573
5