ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ઘઉંમાં નિંદામણ નિયંત્રણ માટે આવી ગઈ છે જબરદસ્ત દવા
🌾નમસ્કાર ખેડૂતભાઈઓ, શું તમે ઘઉંનું વાવેતર કરો છો? અને નિંદામણ થી પરેશાન છો તો હવે મુઝાવવાની જરૂર નથી અમે લાવ્યા છીએ આનું સમાધાન તો જાણો વીડિયોના માધ્યમથી સંપૂર્ણ માહિતી.
સંદર્ભ :- એગ્રોસ્ટાર ઇન્ડિયા
આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.