AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઘઉંમાં થતા મધીયાનું નિયંત્રણ
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ઘઉંમાં થતા મધીયાનું નિયંત્રણ
ઘઉંમાં મધીયાનો પ્રકોપ વધુ હોય છે,જેનાથી પાન પર ચીકણો મધ જેવો સ્ત્રાવ દેખાય છે અને તેની ઉપર કાળી ફૂગનો વિકાસ થઇ શકે છે.મધીયા પાનમાંથી રસ ચૂસીને ઘઉંનું ઉત્પાદન ઘટાડે છે.તેના નિયંત્રણ માટે થાયોમેથોક્ષામ ૨૫ % @ ૧૦ ગ્રામ / પંપ અથવા એસીટેમાંપ્રીડ ૨૦ % @ ૧૦ ગ્રામ નો છંટકાવ કરવો.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.
316
0
અન્ય લેખો