સલાહકાર વિડિઓએગ્રોસ્ટાર ઇન્ડિયા
ઘઉંમાં ગાભમારાની ઈયળનું નુકસાન પડશે ભારે !
🌾 ઘઉંના પાકમાં અલગ અલગ ઈયળનું નુકસાન જોવા મળતું હોય છે, અત્યારે ઘઉંમાં ઈયળનું નુકસાન ભારે થઇ શકે છે જેની પાકમાં ઉત્પાદન પર અસર પણ જોવા મળતી હોય છે, ઈયળના નિયંત્રણ માટે વિડિઓને અંત સુધી જુઓ ! સંદર્ભ :એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
17
7
અન્ય લેખો