AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઘઉંમાં ગાભમારાની ઇયળ
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ઘઉંમાં ગાભમારાની ઇયળ
આ ઇયળથી છોડની ટોચ સુકાઇ જાય છે.જો ઉ૫દ્રવ ઓછો હોય તો નુકસાનવાળા છોડને ઈયળ સહિત મૂળમાંથી ખેંચી લઈ તેનો નાશ કરવો. વધારે ઉ૫દ્રવ હોય તો મોનોક્રોટોફોસ ૩૬ એસએલ ૧0 મિ.લિ. અથવા ક્વિનાલફોસ ર૫ ઈસી ર૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મિશ્રણ કરી વાવણી ૫છી બે છંટકાવ આશરે ૪૫ અને ૫૫ દિવસે કરવો.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.
139
1
અન્ય લેખો