AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ફટાફટ જાણોએગ્રોસ્ટાર ઇન્ડિયા
ઘઉંમાં કંટીની લીલી ઇયળ અંતમાં પડી ના જાય ભારી !
ચાલુ મહિને ઘઉંમાં ઈયળ આવી શકે છે અને તૈયાર થયેલ પાકમાં નુકશાન લાવી શકે છે એવામાં જરૂરી છે અસરકારક નિયંત્રણ કરવું, તો કઈ દવાથી થશે નિયંત્રણ જાણીયે આ ફટાફટ વિડીયોમાં અને અન્ય મિત્રો ને પણ કરીયે શેર, સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
11
5