ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ઘઉંમાં એક ભૂલ પડશે ભારી
🌾ઘઉંનો પાક હવે તૈયાર થઈ ગયો છે અને ખેડૂતો હવે તેની કાપણી ની તૈયારી કરી રહ્યા છે.તો જાણીએ કાપણી વખતે કઈ વાતનું ખાસ ધ્યાન રાખવું જોયે તેના વિશે. વધુ માહિતી લેખમાં આપેલ વિડીયો દ્રારા મેળવો.
સંદર્ભ :- એગ્રોસ્ટાર ઇન્ડિયા
આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.