આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ઘઉંને ઉધઇ સામે રક્ષણ આપો
વાવતા પહેલા ફિપ્રોનીલ ૫ એસસી ૫૦૦ મિ.લિ અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી ૪૦૦ મિ.લિ. દવા ૫ લી પાણીમાં ભેળવી દવા પ્રતિ ૧૦૦ કિ.ગ્રા બી પ્રમાણે માવજત આપી વાવેતર કરવું.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.
792
0
અન્ય લેખો