AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઘઉંનું વાવેતર કરતા પહેલાની તકેદારીઓ
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ઘઉંનું વાવેતર કરતા પહેલાની તકેદારીઓ
ઘઉંનો પાક ઊંડા મૂળનો પાક છે, જેના સારા વિકાસ માટે જમીનને બરોબર ઊંડી ખેડ કરવી જોઈએ. જમીન તૈયારી કરતી વખતે એક ઊંડી ખેડ પછી ૨ -૩ આડી ઉભી ખેડ કરવી જોઈએ. જયારે છેલ્લી ખેડ કરતા હોય તે પહેલા સારું કોહવાયેલ છાણીયું ખાતર અથવા કંપોસ્ટ પુંખવું જોઈએ.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.
330
152