ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ઘઉંની બીજ માવજત કરી નથી અને હવે ઉભા પાકમાં ઉધઇ આવી ગઇ, શું કરશો?
ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી દવા એક એકરે એક લીટર દવા પિયત સાથે જમીનમાં જવા દો.
332
1
સંબંધિત લેખ