સલાહકાર લેખsK Agriculture
ઘઉંની અંતિમ અવસ્થાએ આ ભૂલ ક્યારેય ન કરો!
👉 ખેડુત ભાઈઓ, આજ ના કૃષિ જ્ઞાન વિડીયોમાં આપણે જાણીશું ઘઉં માં દાણા ભરવાની અવસ્થાએ જે અંતિમ અવસ્થા છે એ સમયે કઈ કઈ વાતો નું ખાસ ધ્યાન રાખવું કે જેનાથી ઉત્પાદન પર અસર ન થાય, તો સંપૂર્ણ માહિતી જાણવા માટે જુઓ આ ખાસ વિડીયો.
👉 સંદર્ભ : sK Agriculture.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.