AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઘઉંના પાકમાં લૂઝ સ્મટ ( અનાવૃત અંગારિયોં) રોગ
આજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ઘઉંના પાકમાં લૂઝ સ્મટ ( અનાવૃત અંગારિયોં) રોગ
ખેડૂત નું નામ: શ્રી અજય પાલસિંહ લોધી રાજ્ય: મધ્યપ્રદેશ સલાહ: કાર્બોક્સિન 75% ડબલ્યુપી @ 2.5 ગ્રામ દવા દર કિલોના બીજ માવજત કરીને વાવેતર કરવું જોઈએ. રોગના સંક્રમણ જોવા મળે ત્યારે અસરગ્રસ્ત છોડને કાળજીપૂર્વક ઉખેડી જમીનમાં દબાવી દેવો જોઈએ.
આપેલ માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
161
4