AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઘઉંના પાકમાં ઉધઈનું ઓછા ખર્ચે અસરકારક નિયંત્રણ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ઘઉંના પાકમાં ઉધઈનું ઓછા ખર્ચે અસરકારક નિયંત્રણ !
બીજને દવાનો ૫ટ આ૫વા માટે વાવણીની આગલી રાત્રે ૧૦૦ કિ.ગ્રા. બિયારણ દીઠ થાયોમેથોક્ષામ ૩૦ એફએસ ૩૦૦ ગ્રામ અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૪૦૦ મિલિ ૫ લિટર પાણીમાં મિશ્રણ કરી બિયારણને પાકા ભોંયતળીયા અથવા પ્‍લાસ્‍ટીકના પાથરણામાં એકસરખી રીતે પાથરી તેના ઉ૫ર દવાનું મિશ્રણ એકસરખી રીતે છાંટી રબરના હાથ-મોજા ૫હેરી બિયારણને દવાથી બરાબર મોઈ નાખી આવી માવજત આપેલ બિયારણને આખી રાત સુકવીને જ બીજા દિવસે વાવણી કરવી.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
17
3
અન્ય લેખો