જૈવિક ખેતીએગ્રોસ્ટાર ઇન્ડિયા
ગૌમૂત્ર નો ઉપયોગ થી ફાયદો જ ફાયદો, જાણો વાપરવાની રીત !
🐄 ગાયની હિન્દૂ ધર્મમાં વિશેષ મહત્વ છે, અને ના ફક્ત ગાયમાં પણ ગૌમૂત્રનું પણ એવું જ વિશેષ મહત્વ સ્વાસ્થ્ય માટે પણ સાથે ખેતીમાં પણ અમૃત સમાન છે, તો ચાલો કૃષિ એક્સપર્ટ જણાવી રહ્યાં છે કેવી રીતે કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ અને તેનાથી ખેતીમાં કેવા લાભ થાય છે.
નોંધ : આપણી આ વિષય પર વિશેષ ટિપ્પણી જણાવશો અને અન્ય મિત્રોને શેર કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા.
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.