યોજના અને સબસીડીTech Khedut
ગોડાઉન બનાવો, 50000 ની સબસિડી સહાય મેળવો !
🏠 આજના વિડીયો માં જુઓ, પાક સંગ્રહ સ્ટ્રક્ચર(ગોડાઉન) બનાવવા માટે કોને કોને મળી શકે છે? કેવી રીતે લાભ લઇ શકાય ? અને કેવી રીતે ખેડૂત વધુ આર્થિક રીતે લાભ લઈ શકે ? કેવી રીતે સહાય મેળવી શકાય તે તમાંમ પ્રકાર ની માહિતી માટે આ વિડીયો ને અંત સુધી જુઓ. આ યોજનાની વધુ માહિતી માટે ગ્રામ સેવક નો સંપર્ક કરવો.
સંદર્ભ : Tech Khedut,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.