AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગેસ સિલિન્ડર થશે હવે મોંઘુ
સમાચારએગ્રોસ્ટાર
ગેસ સિલિન્ડર થશે હવે મોંઘુ
હવે ગેસ કનેક્શન લેવું પડશે મોંઘુ, જાણો સિક્યોરિટી ડિપોઝિટમાં કેટલા રૂપિયાનો થયો વધારો ? 📢 નવા રેટ્સ અનુસાર,હવે ગ્રાહકોને ૧૯ કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડર પર ૧૦૫૦ રૂપિયા વધારે ચુકવવા પડશે. 📢 ઓઈલ કંપનીઓએ ૧૯ કિગ્રા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ ૨૫૫૦ રૂપિયાથી વધારીને ૩૬૦૦ રૂપિયા પ્રતિ સિલિન્ડર કરી દીધા છે. જણાવી દઈએ કે સિક્યોરિટીના પૈસા રિફંડેબલ હોય છે અને જ્યારે કનેક્શન પરત આપવામાં આવે ત્યારે ગેસ કંપનીઓ તેને પરત કરી દે છે. આટલું જ નહીં ૪૭.૫ કિગ્રાના ડિપોઝિટમાં પણ ૯૦૦ રૂપિયા નો વધારો થયો છે.જેમાં ૭૩૫૦ રૂપિયા આપવાના રહેશે. 📢 પાઈપ અને પાસબુક માટે આપવા પડશે આટલા રૂપિયા નવા કનેક્શન પર બે સિલિન્ડરની જમા રાશિ ૪૪૦૦ રૂપિયા હતા. ૫ કિલોના સિલિન્ડર માટે સિક્યોરિટી ડિપોઝિટ ૮૦૦ રૂપિયાથી વધીને ૧૧૫૦ રૂપિયા કરવામાં આવી હતી. આ ઉપરાંત પાઈપ અને પાસબુક માટે ક્રમશઃ ૧૫૦ રૂપિયા અને ૨૫ રૂપિયા આપવાના રહેશે. 👉સંદર્ભ :- એગ્રોસ્ટાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
6
0
અન્ય લેખો