AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગૂગલ આપશે 7 કરોડ રૂપિયા, બસ કરો આ કામ !
નોકરીઝી ન્યુઝ
ગૂગલ આપશે 7 કરોડ રૂપિયા, બસ કરો આ કામ !
👉 ગૂગલએ ટેક્નિકલ પ્રોફેશનલ માટે એક ધમાકેદાર જાહેરાત કરી છે. નવી જાહેરાત બાદ ગૂગલએ કહ્યું કે તેના એંડ્રોઇડના 12 ના બંને બિલ્ટમાં સિક્યોરિટી ખામીને શોધશે તેને 7 કરોડ રૂપિયાની રકમ મળશે. ગૂગલએ તાજેતરમાં જ Andriod12 ના પબ્લિક બીટા વર્જન જાહેર કર્યું છે. Andriod 12 ના બીટા વર્જન હાલ કેટલાક યૂઝર્સ માટે છે અને તેનું સ્ટેબલ વર્જન આ વર્ષના અંત સુધી રિલીઝ કરવામાં આવશે. Andriod 12 ના બીટા વર્જન સાથે કેટલાક ફિચર્સનો આનંદ માણી શકો છો. બીટા વર્જનમાં બગ હોઇ શકે છે. તેનો ફાયદો હેકર્સ ઉઠાવી શકે છે. તેની અસર તમારા ફોનના ફંકશન પર પડી શકે છે. તેને ધ્યાનમાં રાખતાં ગૂગલએ જાહેરાત કરી છે કે Andriod 12 માં ટેક્નિકલ એક્સપર્ટ ખામી શોધે. ફક્ત આટલા દિવસનો સમય 👉 ગૂગલએ કહ્યું કે 18 મે થી 18 જૂન સુધી જે ભૂલ શોધશે, તેને 50 ટકાનું બોનસ પણ રિવોર્ડ એમાઉન્ટ સાથે આપવામાં આવશે. કંપનીના અનુસાર બીજા કેટલાક નોન-એંડ્રોઇડ ખામીઓ છે જે એંડ્રોઇડ સિક્યોરિટી માટે નબળા છે. તેમને પણ આ રિવોર્ડ પ્રોગ્રામના હેઠળ લેવામાં આવી શકે છે. સિક્યોરિટી રિસર્ચર જે Google બગ બાઉંટી પ્રોગ્રામનો ભાગ બને છે તેમને લેટેસ્ટ Android 12 Beta 1 અને Android 12 Beta 1.1 ને એનાલાઇઝ કરવું પડશે. આ પિક્સલ ડિવાઇસ માટે ઉપલબ્ધ છે. એંડ્રોઇડ સિક્યોરિટી રિવોર્ડ પ્રોગ્રામમાં આમ તો બગ્સ કવર કરવામાં આવશે જે એલિઝિબલ ડિવાઇસ પર ઉપલબ્ધ છે અને કંપનીના બીજા રિવોર્દ પ્રોગ્રામનો ભાગ નથી. ડિવાઇસ જે આ પ્રોગ્રામને ભાગ છે Pixel 5, Pixel 4a, Pixel 4a 5G, Pixel 4, Pixel 4 XL, Pixel 3a, Pixel 3a XL, Pixel 3 અને Pixel 3 XL છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : ઝી ન્યુઝ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
9
5