એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
ગુવાર-ગમ ગુવારમાં ચૂસિયાનું કરો નિયંત્રણ !
🦟 ખેડૂતો હવે ગમ ગુવારની ખેતી તરફ વળ્યા છે. આ ઉધ્યોગમાં વપરાતી હોવાથી તેના ભાવ પણ સારા મળતા હોય છે. આ પાકમાં ચૂંસિયા જીવાતો પૈકી થ્રીપ્સનો ઉપદ્રવ સવિશેષ રહેતો હોય છે.
🦟જ્યારે સફેદમાખી કેટલાક વિષાણૂંજન્ય રોગનો ફેલાવો પણ કરતી હોય છે. પાન કથીરીને લીધે પાન પિત્તળીયા થઈ જતા હોય છે. જૂનાગઢ કૃષિ યુનિ.ની એક ભલામણ અનૂંસાર આ ચૂસિયા જીવાતના અટકાવ માટે ડાયફેન્થીયુરોન ૫૦ ડબલ્યુપી ૧૪ ગ્રામ અથવા બુપ્રોફેઝિન ૨૫ ઇસી દવા ૧૦ મિલિ જ્યારે એબામેક્ટીન ૧.૯ ઇસી દવા પાન કથીરી હોય ત્યારે ૧૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.