AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુવારમાં આ રીતે વધારો ફૂલો ની સંખ્યા !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ગુવારમાં આ રીતે વધારો ફૂલો ની સંખ્યા !
ગુવારના પાકમાંથી વધુ ઉત્પાદન મેળવવા માટે યોગ્ય ખાતર વ્યવસ્થાપન કરવું જોઈએ. સાથે- સાથે પાક માં સમયસર નીંદણ નિયંત્રણ કરવું પણ ખૂબ મહત્વનું છે. પાક માં સમયસર રોગો અને જીવાતોનું નિયંત્રણ ન કરવાથી ભારે નુકસાન થાય છે. ગુવાર પાક માં વધુ ફૂલો માટે જિબ્રાલિક એસિડનો 0.001% એલ @ 1 મિલી પ્રતિ લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો અથવા પ્રતિ પંપ એનપીકે 0:52:34 @ 75 ગ્રામ છંટકાવ કરવો.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ ખેતી માહિતીને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
22
8