ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ગુલાબ માં લીલી ઇયળ !
👉ગુલાબ એક રોકડિયા ફૂલ-પાક તરીકે ખેડૂતો ખેતી કરતા હોય છે. 👉આ ફૂલ પાકમાં લીલી ઇયળ વિકસતી કળી, પાન તેમ જ તૈયાર થયેલ ફૂલોને ખાતી હોય છે અને ફૂલો વેચાણ લાયક રહેતા નથી. 👉ઉપદ્રવની શરુઆતે શક્ય હોય ત્યાં સુધી મોટી ઇયળો હાથથી વીણી લઇ બ્યુવેરિયા બેઝીઆના, ફૂગ આધારિત દવા ૪૦ ગ્રા પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. 👉કૃષિ જ્ઞાન ને ફોલો કરવા ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
આ ઉપયોગી માહિતીને 👍 લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
15
6
સંબંધિત લેખ