AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુલાબ માં લાલ પાન કથીરી !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ગુલાબ માં લાલ પાન કથીરી !
પાનકથીરી એ અષ્ટપાદી હોવાથી કીટકો કરતાં જુદી પડે છે. તે પાનની નીચેની બાજુએ સૂક્ષ્મ ઝાળા બનાવી તેમાં રહી નુકસાન કરતી હોય છે. ગ્રીન હાઉસમાં ગુલાબની ખેતી કરતા હો તો તેમાં આ જીવાતનો પ્રશ્ન અચૂક આવતો હોય છે. પુરતી કાળજી ન લેવામાં આવે તો કથીરીનો ઉપદ્રવ વિસ્ફોટક સ્વરુપે જોવા મળે છે. ઉપદ્રવની શરુઆતે એબામેક્ટિન ૧.૯ ઇસી ૩ મિલિ અથવા ફ્લુફેનોઝુરોન ૧૦ ડીસી ૧૦ મિલિ અથવા મિલબેક્ટીન ૧ ઇસી ૪ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. આ ઉપયોગી માહિતીને 👍 લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
20
11