એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ગુલાબી ઈયળ માટે હવે નો છંટકાવ શાનો કરશો?
⚡ કેટલાક ખેડૂતો કપાસનો પાક છેક માર્ચ-એપ્રિલ સુધી રાખતા હોય છે.
⚡આવા ખેતરમાં ગુલાબી ઇયળનો ઉપદ્રવ સતત દેખાતો રહેશે છે.
⚡ખેડૂતો અવાર-નવાર આ માટે દવાઓનો છંટકાવ કરતા રહેતા હોય છે.
⚡જો આપે અહિયાં જણાવેલ દવાઓનો છંટકાવ ન કર્યો હોય તો નુકસાનને કાબૂંમાં રાખવા માટે કરવો હિતાવહ છે.
⚡ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલિ અથવા ક્લોરફ્લુએઝયુરોન ૫.૪ ઇસી ૨૦ મિલિ અથવા ક્લોરપાયરીફોસ ૫૦% + સાયપરમેથ્રીન ૫% ઇસી ૧૦ મિલિ અથવા થાયામેથોક્ષામ ૧૨.૬% + લેમડા સાયહેલોથ્રીન ૯.૫ ઝેડસી ૪ મિલિ પ્રતિ ૧૦ લીટર પાણી પ્રમાણે છંટકાવ કરવો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ,
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.