સલાહકાર વિડિઓએગ્રોસ્ટાર ઇન્ડિયા
ગુલાબી ઈયળ નો આતંક, આ દવા થી મેળવો નિયંત્રણ !
👉 ગ્રાઉન્ડ રિપોર્ટ પર થી મળતી માહિતી મુજબ હાલ કપાસના ખેડૂતોને સૌથી વધુ ઉપદ્રવ ગુબલી ઈયળનો આવી રહ્યો છે, જેના અસરકારક નિયંત્રણ માટે ભલામણ દવા ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ ૯.૩% + લેમ્બડા સાયહેલોથ્રિન ૪.૬% ઝેડસી ૫ મિલિ (એમ્પ્લિગો) પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે દવાનો છંટકાવ કરવો જરૂરી છે. 👉 તો હાલ જ આ દવા ખરીદવા માટે નીચે આપેલ ફોટો પર ક્લિક કરો ઘર બેઠા પર્શલ મેળવો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
39
12
અન્ય લેખો