AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ગુલાબી ઈયળ નું સચોટ નિયંત્રણ
🐛ખેડૂતો માટે સૌથી જટિલ પ્રશ્ન એટલે 🐛ગુલાબી ઈયળ અને તેનું નિયંત્રણ,પણ જો આપણે કપાસ ના પાક માં ગુલાબી 🐛ઈયળ નો ઉપદ્રવ ક્યારે અને અને તેના વધવાના ક્યાં કારણો જવાબદાર છે એ જાણીયે તો આપણે ગુલાબી ઈયળ ની ચોક્કસ થી નિયત્રંણ કરી શકશું તો ચાલો જાણીયે આ વિશેષ માહિતી વિડિઓ દ્વારા,વિડિઓ અંત સુધી ચોક્કસ થી જુઓ! 👉સંદર્ભ :-Agrostar India ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર !
110
20