AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર લેખએગ્રોસ્ટાર ઇન્ડિયા
ગુલાબી ઈયળ નું જીવનચક્ર, ઓળખો અને સમજો !
ગુલાબી ઈયળ ના ત્રાસ થી ઘણા ખેડૂતો એ કપાસ ના વાવેતર માં ઘટાડો કર્યો અથવા તો વાવેતર જ બંધ કરી દીધું. તો એવામાં આ ખતરનાક થયેલી ગુલાબી ઈયળ ક્યાં સમયે વધુ ઘાતક થાય છે ક્યાં સમયે કપાસ ના પાક પર હુમલો કરે છે અને જો ખેતર માં આવી ગઈ હોય તો કેવી રીતે ખબર પડે, તમામ અવસ્થા ની આપણે આ વિડીયો માં વાત કરીશું અને સમજીયે. કપાસ ના પાક માં નીંદણ નિયંત્રણ ની જાણકારી માટે 👉ulink://android.agrostar.in/articleDetail?articleId=Article_20210531_GJ_ARTICLE_6PM&latestArticle=false&otherArticlesAvailable=false ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
18
9
અન્ય લેખો