AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર લેખSafar Agri Ki
ગુલાબી ઈયળ ની ચિંતા ને દૂર કરો પહેલાથી, જાણો એક્સપર્ટ દ્વારા સૂચવેલ પગલાંઓ !
ખેડૂતમિત્રો, ગુલાબી ઈયળ કપાસ કરતા ખેડૂતો માટે માથાનો દુખાવો સાબિત થાય છે પણ ક્યાંક ને ક્યાં ખેડૂતો માં માહિતીનો અભાવ પણ ઉપદ્રવ ને વધારો કરવા માટે જવાબદાર છે. માટે જ આ વિડીયો થકી જાણીયે કે આપણે ક્યાં સમયે કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખવું અને કઈ ખાસ દવાઓનો ભલામણ મુજબ છંટકાવ કરવો હિતાવહ છે, તો ખેડૂત મિત્રો આપણે કપાસ માં ગુલાબી ઈયળ ને રોકવા માટે 'પાણી પહેલા પાળ બાંધવી' ના સ્વરૂપમાં પહેલાથી આ વીડિયો ના માધ્યમ થી તમને જાગૃત કરવીએ અને ગુલાબી ઈયળ ના નુકશાન થી બચીએ. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Safar Agri Ki, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
36
14
અન્ય લેખો