AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર લેખએગ્રોસ્ટાર ઇન્ડિયા
ગુલાબી ઈયળ થી બચવા વાવેતર ક્યારે કરશો ? જાણો જવાબ...
ખેડૂત મિત્રો, ક્યાંય કપાસ વાવણી શરુ થઇ ગઈ હશે તો કેટલાક ખેડૂત હવે થોડા દિવસોમાં કપાસ વાવેતર કરવાનું ચાલુ કરી દેશે, એવામાં દર વર્ષ ની જેમ એક પ્રશ્ન તો ખેડૂતો નો સામાન્ય રહે જ છે કે ગુલાબી ઈયળ ન આવે તે માટે શું કરવું, તો સામાન્ય અંશે વાવેતર સમય પણ ગુલાબી ઈયળ માટે કેટલો અસરદાર છે જાણીયે અને સમજીયે, તો વિડીયો ને અંત સુધી જુઓ અને અન્ય મિત્રો ને પણ શેર કરવાનું ભૂલશો નહીં. કપાસ પાક માં ખાતર વ્યવસ્થાપન જાણવા માટે આ વિડીયો જુઓ: https://youtu.be/VOPvIWCihvM 👉 કપાસ બીજ ખરીદવા માટે ulink://android.agrostar.in/productlist?sku_list=AGS-S-029,AGS-S-2214,AGS-S-2832,AGS-S-2833,AGS-S-2217,AGS-S-058,AGS-S-2828&pageName= ક્લિક કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
13
6
અન્ય લેખો