એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ગુલાબી ઇયળ માટે પ્રથમ છંટકાવ બાયોપેસ્ટીસાઇડનો !
મે કે જૂનમાં વાવણી કરેલ કપાસમાં સંભવ છે કે ગુલાબી ઇયળની શરુઆત થઇ ગઇ હોય. જૂનાગઢ કૃષિ યુનિ.ની એક ભલામણ અનૂંસાર સીધા જ રાસાયણિક દવા ઉપર ન જતા કોઇ પણ બાયો પેસ્ટીસાઇડ જેવી કે બ્યુવેરિયા બેઝીઆના (૧.૧૫ ડબલ્યુપી), ફૂગ આધારિત દવા ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે પ્રથમ છંટકાવ કરવો. આમ કરવાથી કપાસની જીવાતોના પરભક્ષી કે પરજીવી કીટકો ઉપર કોઇ માઠી અસર પડતી નથી અને પર્યાવરણ પણ સલામત. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
15
4
અન્ય લેખો