એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ગુલાબી ઇયળની શરુઆત થઇ ગઇ છે તે કેવી રીતે ખબર પડશે?
જે ખેડૂતોએ મે મહિનાના અંતે કપાસની વાવણી કરી હશે તેવા કપાસમાં એકલ-દોકલ ફૂલો આવવાની શરુઆત થઇ ગઇ હશે. આવા તાજા નીકળેલ ફૂલોની પાંખડીઓ બીડાઇ જઇ ગુલાબના ફૂલ જેવા દેખાય તો સમજવું કે આપણા ખેતરમાં આ ઇયળની શરુઆત થઇ ગઇ છે. જેથી સત્વરે તેના માટે પગલાં લેવા કે જેથી નુકસાન આગળ ઉપર વધે નહિં. જો આપનું ખેતર જીનીંગ ફેક્ટરીની નજીક હશે તો આ ઇયળ આવવાની શક્યતા વધારે રહેલ છે. PB રોપ ટેક્નોલોજી વિષે જાણવા માટે આપેલ વિડીયો જુઓ https://youtu.be/8TTdO57xY3Y 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
11
1
અન્ય લેખો