AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુલાબમાં નુકસાન કરતી આ જીવાતને ઓળખો
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ગુલાબમાં નુકસાન કરતી આ જીવાતને ઓળખો
આ ભીંગડાવાળી (સ્કેલ) જીવાત પાન, ડાળી અને થડ ઉપર રહી રસ ચૂસીને નુકસાન કરતી હોય છે. વધુ ઉપદ્રવવાળી ડાળીઓની છટણી કરી નાશ કરવી. ત્યાર બાદ વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રા પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
33
0