AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુલાબમાં થ્રીપ્સ દેખાતી હોય તો આ માવજત કરો
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ગુલાબમાં થ્રીપ્સ દેખાતી હોય તો આ માવજત કરો
થ્રીપ્સને લીધે પાન ઉપર ભૂખરાં બદામી ધાબા જોવા મળે અને ઉપદ્રવિત કળીઓ બરાબર ખીલતી નથી. આ માટે ખીલ્યા વગરની કળીઓનો છોડના ૫ થી ૬ સે.મી.ની ડાળી સાથે કાપી બાળીને નાશ કરો. સમયાંતરે લીંબોળીનું તેલ ૫૦ મિલિ અથવા લીમડા આધારિત તૈયાર દવા ૨૦ મિલ (૧% ઇસી) થી ૪૦ મિલિ (૦.૧૫% ઇસી) પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છાંટતા રહો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
170
20