AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાNakum Harish
ગુજ. સરકાર ની વાવણી થી વેચાણ સુધી ની 7 મહત્વની યોજનાઓ !
ખેડૂત મિત્રો, સરકાર દરેક ક્ષેત્ર માટે અવનવી યોજનાઓ જાહેર કરતી હોય છે અને તેનો લાભ પણ જનતા લેતી હોય છે, પણ ક્યારેક માહિતી નો અભાવ કે પછી માહિતી જ અંત સુધી ના વ્યક્તિ જોડે ન પહોંચે તો તે લાભ થી વંચિત રહી જાય છે. આજ ના આ વિડીયો માં જાણીશું ખેડૂતો માટે ની 7 મહત્વની યોજનાઓ જે પાક વાવેતર થી લઇ વેચાણ સુધી તેમને સહાય યોજના મળે છે. શું તમે આ સાત યોજનાથી પરિચિત છો? ચાલો આ વિડ્યો જુઓ અને જાણો. સંદર્ભ : Nakum Harish, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
43
9
અન્ય લેખો