AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મોન્સૂન સમાચારमौसम तक Devendra Tripathi
ગુજરાત સાપ્તાહિક હવામાન અંદાજ !
ગુજરાત ના કેટલાક વિસ્તારમાં હજુ મેહુલા એ જોઈએ એટલું જોર પકડયું નથી ક્યાંય વરસાદ સામાન્ય વરસી રહ્યો છે તો ક્યાંય હજુ પણ કાળ ડોળે રાહ જોવાઈ રહી છે, એવામાં હવામાન એક્સપર્ટ દ્વારા ગુજરાત માં આગામી દિવસો માં ક્યાં વરસાદ વરસી શકે અને ક્યાં જોવી પડશે રાહ જાણીયે આ હવામાન જ્ઞાન વિડીયોમાં. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : मौसम तक Devendra Tripathi આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
21
2