AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મોન્સૂન સમાચારमौसम तक Devendra Tripathi
ગુજરાત સાપ્તાહિક મોસમ પૂર્વાનુમાન !
ગુજરાત માં હવે ધીમે ધીમે મેધ મહેર થવા લાગી અને પાક ની વાવણી માં જોર પકડ્યું છે, એવામાં એ પણ જોવું રહ્યું કે આગામી એક અઠવાડિયુંમાં હવામાન ની સ્થિતિ કેવી રહેશે અને ક્યારે ફરી વરસાદી આગમન થશે અને કેટલાં દિવસ મેહુલો શાંત રહેશે અને ક્યાં વિસ્તાર માં ખાબડશે, તમામ માહિતી જાણીયે આ ખાસ વિડીયો માં અને જાણીયે હવામાન ની સાચી સ્થિતિ. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : मौसम तक Devendra Tripathi. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
31
2