AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીNakum Harish
ગુજરાત સરકાર ની 8 યોજનાઓ ! જાણો અને લાભ મેળવો !
ખેડૂત મિત્રો, સરકાર અવનવા ક્ષેત્રે નવી સહાય સબસીડી ની જાહેરાત કરતી હોય છે પણ આપણને માહિતી ના અભાવ ના કારણે આપણે પૂર્ણ લાભ મેળવી શકતા નથી તો ચાલો આપણે આ વિડીયો દ્વારા જાણીયે અને સમજીયે અને યોગ્ય ક્ષેત્રે ને અનુરૂપ લાભ મેળવીએ, ઉપરાંત આ વિડીયો જુઓ ને અન્ય મિત્રો ને પણ શેર કરી માહિતગાર કરો. સંદર્ભ : Nakum Harish, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
92
37