AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુજરાત સરકારની દિવાળી ગિફ્ટ
સમાચારએગ્રોસ્ટાર
ગુજરાત સરકારની દિવાળી ગિફ્ટ
📢દિવાળી પહેલા ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે રાજ્યના ૩૮ લાખ એલપીજી ધારકો માટે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના પ્રવક્તાએ જાહેરાત કરતા જણાવ્યું કે, ' ઉજ્જવલા યોજના અંતર્ગત રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગને વર્ષમાં ૨ ગેસ સિલિન્ડર મફત અપાશે. ગેસ સિલિન્ડર માટેની રકમ સીધી ખાતામાં જ જમા થઇ જશે. ગેસ સિલિન્ડર માટે કુલ ૬૫૦ કરોડની રાહત અપાશે. તેમજ CNG-PNG વેટમાં ૧૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.' સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
6
0
અન્ય લેખો