AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
નોકરીNakum Harish
ગુજરાત વન વિભાગ માં આવી ભરતી જલ્દી કરો અરજી !
"ગુજરાત વન વિભાગ દ્વારા એક નહીં પણ વિવિધ પદો માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, અને પગાર ની વાત કરીયે તો ખુબ જ સારો, તો કોના માટે આવી છે આ ખાસ ભરતી કઈ તારીખ છે અંતિમ, ક્યાં થી કરવી અરજી, કેટલો જોઈશે અનુભવ તમામ માહિતી જાણીયે આ વિડીયો માં. અરજી કરવાની લિંક આ મુજબ છે: www.gfrf.gujarat.gov.in 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Nakum Harish. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો. "
20
7