AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુજરાત રાજ્યના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે પાકની ખરીદી કરાશે !
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ગુજરાત રાજ્યના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે પાકની ખરીદી કરાશે !
ડાંગર , મકાઈ અને બાજરીની ખરીદી 16 ઓક્ટોબર , 2020 થી મગ , અડદ અને સોયાબીનની ખરીદી 2 નવેમ્બર , 2020 થી કરાશે પાક ભાવ રૂ / ક્વિન્ટલ ફાળવાયેલા ખરીદ કેન્દ્રો ડાંગર 1868 92 મકાઈ 1850 61 બાજરી 2150 57 મગ 7190 71 અડદ 6000 80 સોયાબીન 3880 60
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો ના હિત માં અવશ્ય શેર કરો.
39
12